સ્વાગત
અહીં આપણી ભાષાના માનાર્હ સર્જકોનો ટુંક પરિચય આપને મળશે. આવી માહીતિ સ્વાભાવિક રીતે એકઠી કરેલી જ હોય. આથી જે સંસ્થાઓ અને મિત્રોએ આ કાર્યમાં સહકાર આપી વિગતો પૂરી પાડી છે , તે સૌનો આભાર માનીએ છીએ.
જેમના માટે આપણને સૌને ઘણું જ માન છે તેવા ફાધર વાલેસને આ બ્લોગ અર્પણ કરીએ છીએ આ એક એવા વિરલ વ્યક્તિ છે, જેમણે સ્પેનમાં જન્મ લીધો હોવા છતાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને આત્મસાત્ કરી છે અને ગુજરાતી ભાષા તેમજ ગુજરાતી લોકોની ઘણી સેવા કરી છે.
આપણા લાડીલા સર્જકોનો પરિચય મેળવવા 'સર્જક-પરિચય' ટેબ ક્લીક કરો ….
piyush said
Nice start.
Needs many more detais. Or open it up for everyone to put in. Still long way to go.
skshodhan said
Very nice start and in fact gives good details about our Authors and poets.But i also feel that we should be able to acknowledge their work and also make them available on this website-so that we can reach morw people.Regards.Saurabh
Abhishek Soni said
Rasto laambo chhe… pan sacho chhe…Reassuring us that Gujarati is doing substantially well on web. And yes, a moderator controlled editing option for viewers will be welcome.