સંકલન
સુરેશ ભીખાભાઇ જાની હરીશ દવે
અમે બે 'નેટ' મિત્રો - સુરેશ જાની (ડલાસ – ટેક્ષાસ, અમેરીકા) અને હરીશ દવે (અમદાવાદ, ભારત) ગુજરાતી ભાષાના અસીમ પ્રેમથી પ્રેરાઇને આ બ્લોગ શરુ કરીએ છીએ. ગુજરાતી ભાષા જેમના થકી ઊજળી બની છે તે સર્વે સર્જકોનો ઋણસ્વીકાર કરી, તેમના જીવન અને કવન નો વિશ્વ ગુર્જરી સમાજને અહીં ટુંક પરિચય કરાવવાની નેમ છે.
સંપર્ક : સુરેશ sbjani2004@yahoo.com