ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘હાસ્યલેખ’ Category

જ્યોતીન્દ્ર દવે

Posted by સુરેશ on June 5, 2006

jyotindradave.jpgઅશોક પારસી હતો !

જન્મ તારીખ    21 ઓકોબર 1901

જન્મ સ્થળ       સુરત 

અવસાન         10 સપ્ટેમ્બર 1980- મુંબાઇ

માતા             ધનવિદ્યાગૌરી

પિતા             હરિહરશંકર

લગ્ન             કરસુખબેન 1929

બાળકો          પુત્રી   રમા  પુત્ર પ્રદીપ, અસિત

અભ્યાસ       મેટ્રિક 1919 ; બી.એ.- 1923 એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. 1925 

વ્યવસાય     1926- ક.મા.મુન્શીના મદદનીશ, ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ મુંબાઇ માં શિક્ષક; 1933-36-  એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર ; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક;1963-66 એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં  પ્રાધ્યાપક; 1966-69- વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય     

જીવન ઝરમર   ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ

રચનાઓ       હાસ્ય નિબંધ સંગ્રહ- 10; હાસ્યનવલકથા -1; આત્મકથા -1

મુખ્ય રચનાઓ  રંગતરંગ ભાગ 1 થી 6 ; જ્યોતીન્દ્ર તરંગ; રેતીની રોટલી; વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ; અમે બધાં ( નવલકથા); વ્યતીતને વાગોળું છું(આત્મકથા);   

સન્માન       1941 રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 નર્મદ સુવર્ણચંદ્રક 

સાભાર       ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in આત્મકથા, હાસ્યલેખ | 1 Comment »